Coronavirus (COVID-19) Updates || Note: pg 55,132|| - Page 27

Created

Last reply

Replies

1.1k

Views

61.7k

Users

105

Likes

686

Frequent Posters

1116756 thumbnail
Posted: 6 years ago
1116756 thumbnail
Posted: 6 years ago

Folks, here is the best and easy way to watch free Indian NEWS channels like,.... without downloading / cracking / Kodi / Hotstar / Yupptv or any streaming Boxes like Jadoo ,.. etc,.... very simple way,..... and you can watch it instantly, free and officially,...


News India

Zee

NDTV news

ABP news

TV 9 Gujarati,..

Republic

CNN news ( India )

aaj-tak,... etc


Go to www.youtube.com, in searchbox put the word,....... " Indian news Channels LIVE " Or,.. put any of above individual word ( ABP News Live " ) and you will get the running LIVE news links below it...


=================


To watch FREE any American news channel / Movie/ TV shows like,.... CNN ( USA ) , abcnews, cbsn, PBS, WHYY, foxnews, msnbc news, nbcnews, Philly57news, ... etc


On computer , ( must have good internet ) go to any of below official sites and you will see it free and officially,..


www.plutotv.com

www.tubitv.com

www.crackle.com

www.123tv.live

www.ustv247.com

www.cbsnews.com

www.abcnews.com

www.nbcnews.com

www.popcornflix.com

www.imdb.com/tv


=====================

Edited by Himalaya10 - 6 years ago
1116756 thumbnail
Posted: 6 years ago

Was it written on da Walls , in Vedas already 5K+ yrs ago ? ( I just uploaded )

.

https://youtu.be/XkVjoROQ54Q

1116756 thumbnail
Posted: 6 years ago

अद्भुत!


राष्ट्रों की सीमाएं टूट गईं। युद्ध के नगाड़े थम गये, आतंकी बंदूकें खामोश हैं; अमीर-गरीब का भेद मिट गया। आलिंगन, चुम्बन का स्थान; मर्यादित आचरण ने ले लिया। क्लब, स्टेडियम, पब, मॉल, होटल, बाज़ार के ऊपर अस्पताल की महत्ता स्थापित हो गई। अर्थशास्त्र के ऊपर चिकित्साशास्त्र स्थापित हो गया। एक सुई, एक थर्मामीटर; गन, मिसाइल टैंक से अधिक महत्वपूर्ण हो गया। मंदिर बंद, चर्च बंद ,दरगाह, मस्जिद बंद! हृदय में विराजमान प्रभु को पूजा जा रहा है। धर्म पर अध्यात्म स्थापित हो गया। भीड़ में खोया आदमी, परिवार में लौट आया।


सिर्फ एक वायरस...

हाँ, प्रकृति को मनुष्य की प्रवृत्ति पर विजय प्राप्त करनी है।


🙏 .

.What say ? ;)

હૈ કરુણા ના કરનારા ,........ તારી , કરુણા નો કોઈ પર નથી !!

.

===========

Trailer of India - Land,.... on this upcoming Sunday @ 5.00 PM ,............ in da midst of non-stop , danka-naad n' ghantaa-rav !


https://youtu.be/aoRjYa8gi94

Edited by Himalaya10 - 6 years ago
1116756 thumbnail
Posted: 6 years ago

While moving back to Hindostaani Sanskriti n' Sabhayata !

.

No Hand-shakes,... Namaste !


aaa aab laut chale,......... Tuj Ko pukaare ,.. Desh Tera,.....aa jaa Re,.. !!

.




.

कोरोना नहीं करुणा अवतार कहिये...!

.

दुनिया भर में हवा साफ हो रही है, सड़कों पर शोर कम है। लोग यहाँ वहाँ यात्रा करना छोड़ परिवार के साथ समय बिता रहे हैं। लक्जरी क्रूज जहाज समुद्र को गंदा नहीं कर रहे हैं। लोग मांस खाना छोड़ रहे हैं और अपने हाथ धोने के लिए समय निकाल रहे हैं। हाथ मिलाने की विदेशी कुसंस्कार को छोड़ लोग भारतीय संस्कृति के तर्ज पर हाथ जोड़ नमस्कार करना शुरू कर दिये।

.

जीवित रहने के लिए भगवान का आभारी महसूस कर रहे हैं, जीव हत्या काफी रुक गई है। जीव जन्तु सब प्रसन्न है, यह करुणा अवतार नही तो और क्या है...🙏🏻

.

हिंदू रीतिरिवाजों के अनुसार भारत विश्वगुरु बनने की ओर अग्रसर हो रहा है।

.

Dhol baj ne laga,...................... Gaanv saj ne laga,............ koi Laut ke aaya hai,..........:)

.

https://www.youtube.com/watch?v=8mpvyQbYCuM

.

While moving back to Hindostaani Sanskriti n' Sabhayata !

.

No Hand-shakes,........... Namaste !

1116756 thumbnail
Posted: 6 years ago

प्रशासक समिति✊🚩

(२१/०४)

.

🤝22 मार्च रविवार को, आओ कुछ खास बनाएं


👉जनता कर्फ़्यू डे के दिन अखण्डजप डे बना दें। जैसे ऑफिस के लिए Work From Home होता है, वैसे ही Chant From Home करें। सभी अपने अपने घर से जप करके भावनात्मक रूप से जुड़े।


🚩गायत्री मंत्र जप बहने सम्हालें और महामृत्युंजय जप भाई सम्हालें।


👍अपने अपने मित्र सर्कल को फोन करें, सबका समय निश्चित करें। शिव व शक्ति दोनों का सामंजस्य जरूरी है।


🐚शाम को 5 बजे तक जप पूर्ण कर लें। फिर बालकनी या घर के द्वार पर खड़े होकर तीन बार गायत्रीमंत्र और तीनबार महामृत्युंजय जप करके ताली बजाएं, थाली बजाएं, घण्टी बजाएं और जो शंख बजा सकते हैं वह शंख बजाकर सेवा अधिकारियों का आभार व्यक्त करें।


🇮🇳👉शाम को एक या पांच दिया राष्ट्र के नाम जलाएं और कोरोना वायरस को दूर भगाने के लिए ईश्वर से प्रार्थना करते हुए दीपयज्ञ करें। एक दिया घर की देहरी पर दीपावली की तरह रख दें।


🤝यह 22 तारीख़ यादगार और एकता शक्ति की मिसाल बन जाये।


🇮🇳आइये भारत और भारतवासियों के सुख व समृद्धि के लिए प्रार्थना करें व अखण्डजप करें।

🚩जो हनुमान चालीसा या रामायण पाठ कर सकते हैं वह अखंड रामायण करें। कुछ न कुछ जरूर करें।


🙏प्रधानमंत्री के आह्वाहन अनुसार घर से बाहर रविवार को न निकलें।

.


🙏🚩🇮🇳🔱🏹🐚🕉

1116756 thumbnail
Posted: 6 years ago

इस समय हम सबको ऐसी ही सकारात्मक सोच की आवश्यकता है पढ़िए कितनी सुंदर बात लिखी है

सारे देशों की सरकार, वैज्ञानिक, सहायक स्टाफ अपना-अपना काम कर रहे हैं। ऐसे में कल आ. प्रधानमंत्री जी का देश के नाम सन्देश सुन मेरे बेटे ने मुझसे प्रश्न किया-

"माँ, ये इतना भयानक वायरस है। सिर्फ 12 घण्टे जनता कर्फ्यू से क्या होगा?" तो अचानक मुझे एक पुरानी कथा याद हो आई जो मैंने बेटे को सुनाई।

"महाभारत का भीषण युद्ध चल रहा था। द्रोणाचार्य मर चुके थे। अश्वत्थामा हाहाकार कर उठा। दुर्योधन ने इस अवसर का लाभ उठाते हुए उसे नारायणास्त्र चलाने को कहा जो सिर्फ अश्वत्थामा के ही पास था।

क्रोध में उसने वह अस्त्र चला दिया।

पांडवों की सेना त्राहि त्राहि कर उठी। सब ओर आग ही आग थी। सब झुलस रहे थे।

अर्जुन ने घबराकर कृष्ण की ओर देखा लेकिन कृष्ण भी भौचक्के से उस अस्त्र को देख रहे थे जैसे उनके पास भी उसका कोई तोड़ न हो।

यकायक कृष्ण रथ से उतरे और नारायणास्त्र का रुख करते हुए भूमि पर माथा टेक दिया।

अर्जुन आश्चर्यचकित रह गया। लेकिन कृष्ण से प्रश्न करने का साहस न कर पाया।

वह भी रथ से उतर आया।

कृष्ण ने उच्च स्वर में घोषणा की, "सभी अपने- अपने शस्त्र त्याग पर भूमि पर नतमस्तक हो बैठ जाएं।"

सभी असमंजस में थे लेकिन कृष्ण को कौन भला नकार सकता था।

अब कहीं से कोई प्रतिकार नही हो रहा था। किसी प्रकार का कोई विरोध न देख नारायणास्त्र शांत हो गया। उसकी शक्ति क्षीण हो गयी और वह समाप्त हो गया।"

बेटे ने ध्यान से सुना। फिर बोला "लेकिन इसका जनता कर्फ्यू से क्या सम्बन्ध?"

"बेटा, हर व्यक्ति रोज अमूमन 9 बजे तक अपने घर पहुँच ही जाता है। और रविवार को जब वह सुबह उठेगा तो सुबह से रात 9 बजे तक वह घर पर ही रहेगा। इस तरह इस वायरस को कोई host cell नही मिलेगी। इससे हो सकता है कि उसकी शक्ति क्षीण हो जाए और वह मर जाये या अधिक न फैल पाए।"

बेटे ने तुरन्त अपनी उंगलियां क्रॉस कीं और बोला, "maa, cross ur fingers. You never know....क्या काम कर जाए। वैज्ञानिक अपना काम कर रहे हैं हम अपना काम करें। है न?"

1116756 thumbnail
Posted: 6 years ago

Will complete Lock-down be inevitable ?

R' V' at a stage of " No Way Out ? "

.

૨૨ માર્ચના રોજ જનતા કરફ્યુ પછી

COMPLETE LOCK DOWN અનિવાર્ય

.

જે રીતે કોરોના વાયરસના પોઝિટીવ કેસ વધી રહ્યા છે તે ચિંતાજનક છે. તેમ છતાં હજુ વાસ્તવિક પરિસ્થિતિ કાબુ બહાર ગઈ નથી. આપણે હજુ બીજા ફેઝમાં જ છીએ. ત્રીજા ફેઝમાં દાખલ થયા નથી. સ્થાનિક લોકો સંક્રમિત થાય તો આપણે ત્રીજા ફેઝમાં દાખલ થયા કહેવાય. જો આપણે ત્રીજા ફેઝમાં દાખલ થઈશું તો પરિસ્થિતિ ગમે તે રીતે પલટી શકે છે. એટલે હવે અંધારામાં રહેવાય તેવું નથી. સૌએ ગભરાઈ જવું અને “પેનિક”ના સ્ટેજમાં આવીને ઉલટસુલટ નિર્ણયો લેવા એવું કહેવાનો મારો મતલબ નથી. પરંતુ હવેના બે અઠવાડિયા સવિશેષ તકેદારી અને સતર્કતાના છે એ અંગે કોઈ જ ના પાડી શકશે નહીં. એટલે જ ગઈકાલે વડાપ્રધાન મોદીએ સાચું જ કહ્યું હતું કે “ભારત જેવા ૧૩૦ કરોડની આબાદીવાળા દેશ સામે કોરોનાનું સંકટ સામાન્ય વાત નથી. આજે જ્યારે મોટા અને વિકસિત દેશોમાં આપણે આ મહામારીનો વ્યાપક પ્રભાવ જોઇ રહ્યા છીએ તો ભારત પર તેનો કોઇ પ્રભાવ નહીં પડે તે માનવું ખોટું છે.”

.

આજસુધી ભારત દેશે ખુબ જ સતર્કતા રાખીને સાવચેતીના તમામ નિર્ણયો લીધા છે અને એને કારણે કોરોના વાયરસની બિમારી ત્રીજા ફેઝમાં પ્રવેશી શકી નથી. પરંતુ હવે સરકારે તેનું કામ કરી દીધું છે. હવે આપણે સૌએ સતર્ક અને સાવચેત રહેવાની જરૂર છે. જો આપણે સાવચેત અને સચેત નહીં રહીએ તો જો એક વખત કોરોના વાયરસ ત્રીજા ફેઝમાં દાખલ થઇ જશે તો કોરોનાના પોઝિટીવ કેસ દિવસે નહીં વધે એટલા રાત્રે વધી શકે છે. ઈરાન, ઇટલી અને સ્પેનના દાખલા આપણી નજર સામે જ છે.

-------------------

અન્ય દેશોની ટ્રેન્ડ

-------------------

ઈરાનમાં ત્રીજા અઠવાડિયામાં માત્ર ૨૪૫ પોઝિટીવ કેસ હતા અને ત્યાર પછીના બે અઠવાડિયામાં તે વધીને ૧૨,૭૨૯ થઇ ગયા હતા અને આજે તે છઠ્ઠા અઠવાડિયાના અંતે ૧૮,૪૦૭ છે. એટલે કે ત્રણ અઠવાડિયામાં જ ૨૪૫થી વધીને ૧૮,૪૦૭ થયા છે.

.

ઇટલીમાં ત્રીજા અઠવાડિયામાં માત્ર ૧,૦૩૬ પોઝિટીવ કેસ હતા અને ત્યાર પછીના બે અઠવાડિયામાં તે વધીને ૨૧,૧૫૭ થઇ ગયા હતા અને આજે તે છઠ્ઠા અઠવાડિયાના અંતે ૪૧,૦૩૫ છે. એટલે કે ત્રણ અઠવાડિયામાં જ ૧,૦૩૬થી વધીને ૪૧,૦૩૫ થયા છે.

.

સ્પેનમાં માર્ચ ૦૪ના રોજ માત્ર ૨૨૮ પોઝિટીવ કેસ હતા તે માર્ચ ૧૯ના રોજ વધીને ૧૮,૦૭૭ થઇ ગયા છે. એટલે કે માત્ર ૧૪ દિવસમાં જ ૨૨૮ ઉપરથી વધીને સીધા ૧૮,૦૭૭ થઇ ગયા છે.

.

જર્મનીમાં માર્ચ ૦૪ના રોજ માત્ર ૨૬૨ પોઝિટીવ કેસ હતા તે માર્ચ ૧૯ના રોજ વધીને ૧૫,૩૨૦ થઇ ગયા છે. એટલે કે માત્ર ૧૪ દિવસમાં જ ૨૬૨ ઉપરથી વધીને સીધા ૧૫,૩૨૦ થઇ ગયા છે.

.

અમેરિકામાં માર્ચ ૦૮ના રોજ માત્ર ૫૪૧ પોઝિટીવ કેસ હતા તે માર્ચ ૧૯ના રોજ વધીને ૧૪,૩૬૬ થઇ ગયા છે. એટલે કે માત્ર ૧૦ દિવસમાં જ ૫૪૧ ઉપરથી વધીને સીધા ૧૪,૩૬૬ થઇ ગયા છે.

.

ત્રીજા અઠવાડિયા પછી ઈરાનમાં ૨૪૫ (હાલમાં ૧૮,૪૦૭), સ્પેનમાં ૨૨૮ (૧૪ દિવસમાં ૧૮,૦૭૭), જર્મની ૨૬૨ (૧૪ દિવસમાં ૧૫,૩૨૦) અને અમેરિકામાં માત્ર ૫૪૧ (૧૦ દિવસમાં ૧૪,૩૬૬) પોઝિટીવ કેસ હતા.

------------------

ભારત ક્યાં...???

------------------

ભારતમાં આજે ત્રીજા અઠવાડિયાના અંતે પોઝિટીવ કેસ ૨૦૬ છે. પાંચમા અને છઠ્ઠા અઠવાડિયા પછી ભારત ક્યાં?? આ પ્રશ્નનો જવાબ આજે કોઈ આપી શકે તેમ નથી. હજુ આપણે સ્થાનિક સંક્રમણ શરુ થયું નથી. હજુ મોટાભાગના પોઝિટીવ કેસ વિદેશથી આવેલા કે તેની સાથે સંસર્ગમાં આવેલા લોકોના કેસ જ પોઝિટીવ આવ્યા છે.

.

પરંતુ આ ૧૩૦ કરોડનો દેશ છે. જો માત્ર દર દસ લાખે માત્ર બે વ્યક્તિના મોત થાય તો પોઝિટીવ કેસનો આંકડો કેટલો થઇ શકે છે તેની કલ્પના કરતા કંપારી છૂટી જાય છે. કોરોના વાયરસમાં હાલમાં મૃત્ય દર ૨%ની નીચે છે. એટલે કે જો ભારતમાં દર દસ લાખે માત્ર બે વ્યકિતના મોત થાય તો પોઝિટીવ કેસની સંખ્યા કેટલી? ભારતમાં સતર્કતા ન રાખવામાં આવે અને સાવચેત ન રહેવામાં આવે તો છ અઠવાડિયા પછી એટલે કે ૧૦ એપ્રિલથી ૧૫ એપ્રિલની વચ્ચે ભારતમાં પોઝિટીવ કેસની સંખ્યા ૧,૩૦,૦૦૦ જેટલી થઇ શકે છે.

.

વૈશ્વિક ટ્રેન્ડ આધારિત આ અનુમાન છે. ભારતમાં જે હવામાન છે એટલે કે ગરમી છે તે ભારતમાં પોઝિટીવ કેસ ન વધે તેમાં મદદરૂપ થઇ શકે છે. પરંતુ તેની સામે ભારતમાં વસ્તીની ગીચતા ચીન કરતા પણ વધારે છે તેને પણ ધ્યાનમાં રાખવું પડે. હકીકતમાં જોઈએ તો ભારત આજે એક કોરોના વાયરસ નામના એક જીવતા બોમ્બ ઉપર બેઠું છે. આ વાતને કોઈ નકારી કાઢી શકે નહીં. આનંદ એ વાતનો છે કે ભારત સરકારને પરિસ્થિતિ કેટલી ગંભીર થઇ શકે છે તેનો પુરેપુરો ખ્યાલ છે તે ગઈરાતના વડાપ્રધાનના સંબોધનમાં દેખાઈ આવે છે. દેશ ગમે તેવી પરિસ્થિતિ ઉભી થાય તો તેની સામે લડવા માટે તૈયાર અને સક્ષમ દેખાઈ રહ્યો છે.

.

પરંતુ... ... ...

.

મારી ભારત સરકાર સહિત સૌને નમ્ર વિનંતી છે કે આપણે સૌ ઓછામાં ઓછા દસ દિવસ અને વધારેમાં વધારે પંદર દિવસ માટે તમામ ધંધા-રોજગાર બંધ કરીને ઘરમાં જ “પુરાઈ” રહીએ. આ જ સર્વોત્તમ માર્ગ છે. કોરોનાને હરાવવા માટે “ઘરમાં પુરાઈ રહેવું” એ જ શ્રેષ્ઠ ઉપાય છે. તેની પાછળનું કારણ એ છે કે કોરોના વાયરસ એક ચેઈન ઉભી કરે છે. જો આપણે સૌ દસથી પંદર દિવસ સુધી “ઘરમાં પુરાઈ રહીશું” તો આ ચેઈન ઉભી જ નહીં થાય. ઘરમાં એક વ્યક્તિ પોઝિટીવ આવે તો તેની સાથે સંકળાયેલી તમામ વ્યક્તિઓએ જાતે જ પોતાની જાતને કે રૂમમાં પૂરી દેવાની રહેશે કે જેથી પોઝિટીવ કેસની ચેઈન ઉભી જ ન થાય. પોઝિટીવ આવેલી વ્યક્તિએ તો જ્યાં સુધી નેગેટીવ રીપોર્ટ ન આવે ત્યાં સુધી હોસ્પિટલમાં ખાસ રીતે ઉભા કરેલા “આઇસોલેશન વોર્ડ”માં જ રહેવાનું અનિવાર્ય છે જ.

.

જો આપણે વાયરસની ચેઈનને તોડવામાં સફળ રહ્યા તો કોરોના વાયરસ ભારતનો વાળ વાંકો કરી શકશે નહીં.

------------------------------

પ્રત્યેક પરિવારને નમ્ર વિનંતી

------------------------------

આપણી સાવચેતી એ કુટુંબને તો બચાવશે જ પરંતુ સાથે સાથે શહેર અને દેશને રોગગ્રસ્ત બનાવતા રોકી શકીશું. આ પણ એક રીતની દેશહિતમાં કરેલી સેવા જ છે. મારી વિશ્વ ધર્મ સંસદના એમ્બેસેડર તરીકે ભારતના પ્રત્યેક નાગરિકને વિનંતી છે કે નીચે દર્શાવેલા પગલાં દરેક પરિવાર દેશહિત માટે લે:

.

(૦૧) તમારા ઘરે કોઈપણ બેસવા આવે કે મળવા આવે તો કોઈપણ જાતની શેહ-શરમ કે સંકોચ વગર ચોખ્ખી ના પાડી દેજો. તેમને કહી દેજો કે ૧૫ એપ્રિલ સુધી તમે કે તમારા પરિવારની કોઈપણ વ્યક્તિ કોઈને પણ મળી શકશે નહીં.

.

(૦૨) એવી જ રીતે તમે કે તમારા પરિવારની કોઈપણ વ્યક્તિ ઘરની બહાર કોઈને પણ મળવા માટે ૧૫ એપ્રિલ સુધી જશે નહીં એની સવિશેષ કાળજી સૌ રાખશે.

.

(૦૩) ખુબ જ અંગત વ્યક્તિ બિમાર હોય તો તેની ખબર કાઢવા પણ ૧૫ એપ્રિલ સુધી જવું નહીં. સમાજમાં કે કુટુંબમાં કોઈને ખરાબ લાગશે તો શું – એવું વિચારવું નહીં. પરિવારને કે સમાજને તો પછી મનાવી લેવાશે પરંતુ અત્યારે દેશહિત જ સૌથી અગત્યનું છે.

.

(૦૪) સરકાર પ્રતિબંધો જાહેર કરે કે ન કરે – તમામે પોતપોતાના ધંધા-રોજગાર બંધ કરીને ઘરે જ બેસવું. નોકરીની જગ્યાએ રજા મૂકી દેવી. સરકારે નક્કી કર્યા પ્રમાણે કોઈપણ માલિક આ રજાઓનો પગાર કાપી શકશે નહીં.

પરંતુ જો પગાર કપાઈ પણ જાય તો એપ્રિલ ૧૫ સુધી તેને સહન કરી લેવું. આવનારા સમયમાં બીજી કોઈ રીતે તે નુકશાન ભરપાઈ થઇ શકશે. જો શક્ય હોય તો “વર્ક ફ્રોમ હોમ” કરી શકાય.

.

(૦૫) જેઓ રોજ કમાઈને રોજ પેટ ભરે છે અને પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે તેઓએ પણ પોતપોતાના નાના રોજગાર-ધંધા-મજુરી બંધ રાખવી.

આવા પરિવારોના ભોજન અને આરોગ્યની વ્યવસ્થા સરકારી તંત્રે ધાર્મિક સંસ્થાનો અને એનજીઓની મદદથી કરવી. તેઓને બે સમયનું ભોજન અને ચા-નાસ્તો યોગ્ય સમયે મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરવી આજના સમયમાં અનિવાર્ય છે.

ગુજરાતના એનજીઓ જયારે જયારે રાજ્ય ઉપર આફત આવી છે ત્યારે આવી સેવા કરવા માટે ક્યારેય પાછા પડ્યા નથી.

.

(૦૬) ધાર્મિક સ્થળોમાં અવરજવર ઉપર પ્રતિબંધ મુકવો અનિવાર્ય છે. જેઓએ દેશ પ્રત્યેની પવિત્ર ફરજ સમજીને ધર્મસ્થળો અને ધાર્મિક મેળાવડાઓ અને ધાર્મિક સભાઓ મોકુફ રાખી છે તેઓ પ્રસંશાને પાત્ર છે.

પરંતુ જેઓએ તેમ નથી કર્યું અને હજુ ધર્મસ્થાનોમાં લોકોનો સમૂહ એકત્રિત થાય છે તેવા તમામ ધર્મસ્થાનો ઉપર સમૂહના એકત્રિત થવા ઉપર હવેના બે અઠવાડિયા માટે કાનૂની રીતે પ્રતિબંધ મુકવો હવે અનિવાર્ય છે. સરકારે દ્રઢતાથી આ પગલું લેવું જ રહ્યું.

-----

અંતે

-----

જો ૨૨ માર્ચના “જનતા કરફ્યુ”ના કાર્યક્રમ બાદ લોકોનો પ્રતિભાવ બહુ ન મળે તો સમગ્ર દેશને બે અઠવાડિયા માટે COMPLETE LOCK DOWN કરવો હવે અનિવાર્ય બની ગયો છે. હવે બહુ રાહ જોઈ શકાય તેમ નથી. રાહ જોવામાં કોરોના કાબુ બહાર જઈ શકે છે. આથી ભારત સરકાર કે જે ખરેખર સતર્ક તો છે જ પરંતુ હવે કડકાઈથી COMPLETE LOCK DOWNનું પગલું ઉઠાવવાનો સમય પાકી ગયો છે.

.

તેમાં મોડું કરવામાં આજ સુધી રાખેલી સાવચેતી અને સતર્કતા ધોવાઇ જઈ શકે છે.અને સરકાર જયારે COMPLETE LOCK DOWN કરે તે સમયે દેશમાં ખોટો ગભરાટ ન ફેલાય અને સરકારના પગલાને દેશના તમામ નાગરિકો ટેકો કરે એ જ આજના સમયની અનિવાર્યતા છે.

.

આપણી સતર્કતા અને સાવચેતી માટે સરકાર દ્વારા લેવાયેલા અને લેવામાં આવનારા કડક પગલાંને આવકારીને ટેકો કરવો એ જ કોરોનાને હરાવવાનો એકમાત્ર ઉપાય છે.

.

નોંધ:

આ પોસ્ટને મોટી સંખ્યામાં શેર કરશો કે જેથી એક પ્રકારની જાગૃતિ કેળવાય અને તેને કારણે કોરોનાને હરાવવામાં મદદરૂપ થઇ શકાય.

Related Topics

Suggestions / Comments thumbnail

Posted by: vijay · 1 years ago

Hi All, First off, a huge thank you to each one of you! Your active participation and enthusiasm continue to shape our community into a vibrant...

Expand ▼
Top

Stay Connected with IndiaForums!

Be the first to know about the latest news, updates, and exclusive content.

Add to Home Screen!

Install this web app on your iPhone for the best experience. It's easy, just tap and then "Add to Home Screen".